Get App

Today's Broker's Top Picks: બેંક ઑફ બરોડા, ફિનિક્સ મિલ્સ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Oct 11, 2023 પર 12:09 PM
Today's Broker's Top Picks: બેંક ઑફ બરોડા, ફિનિક્સ મિલ્સ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: બેંક ઑફ બરોડા, ફિનિક્સ મિલ્સ અને સનટેક રિયલ્ટી છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ફિનિક્સ મિલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 2,200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેંક ઑફ બરોડા પર સિટી

સિટીએ બેંક ઑફ બરોડા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 245 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 'BoB World' મોબાઈલ એપ્લિકેશન પર ગ્રાહક ઑનબોર્ડિંગ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેનાથી નવી ગ્રાહક અધિગ્રહણની ગતિ થોડી હદ સુધી ધીમી થઈ જશે. પરંતુ 89% પર્સનલ લોન ડિઝિટલ રૂપથી મંજૂર કરવામાં આવ્યા છે. પર્સનલ લોનની ડિજિટલ સોર્સિંગ વર્ષના 83% ના દરથી વધી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો