Get App

Today's Broker's Top Picks: એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, રિલાયન્સ, બ્લૂડાર્ટ, આઈજીએલ, બીઈએલ, મણાપ્પુરમ ફાઈનાન્સ, એલએન્ડટી અને એમફેસિસ બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Jun 21, 2023 પર 10:48 AM
Today's Broker's Top Picks: એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, રિલાયન્સ, બ્લૂડાર્ટ, આઈજીએલ, બીઈએલ, મણાપ્પુરમ ફાઈનાન્સ, એલએન્ડટી અને એમફેસિસ બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, રિલાયન્સ, બ્લૂડાર્ટ, આઈજીએલ, બીઈએલ, મણાપ્પુરમ ફાઈનાન્સ, એલએન્ડટી અને એમફેસિસ બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એલએન્ડટી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,647 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

GS On HDFC Bank

ગોલ્ડમેન સૅક્સે એચડીએફસી બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મર્જર બાદ બેન્ક વધુ મજબૂત થશે. નાણાકીય વર્ષ 23-26 માં સેક્ટર-અગ્રણી કમાણી 18%ની ગ્રોથની અપેક્ષા છે. વધુ સારા રિટર્ન રેશિયોની આશા છે. મજબૂત બેલેન્સશિટ ગ્રોથ અને સારો નફાકારકતાનું અનુમાન છે.

Jefferies On ICICI Pru

બધા સમાચાર

+ વધુુ વાંચો