Get App

Todays Brokers Top Picks: નેસ્લે ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડસ ટાવર્સ, જુબિલન્ટ ફૂડ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Oct 26, 2023 પર 12:50 PM
Todays Brokers Top Picks: નેસ્લે ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડસ ટાવર્સ, જુબિલન્ટ ફૂડ છે બ્રોકરેજના રડાર પરTodays Brokers Top Picks: નેસ્લે ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડસ ટાવર્સ, જુબિલન્ટ ફૂડ છે બ્રોકરેજના રડાર પર
મૉર્ગન સ્ટેનલીએ નેસ્લે ઈન્ડિયા પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 18910 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ગ્રોથ યથાવત છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

નેસ્લે ઈન્ડિયા પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ નેસ્લે ઈન્ડિયા પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 18910 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ગ્રોથ યથાવત છે. આગળ તેમણે કહ્યુ કે વોલ્યુમ ગ્રોથને જાળવી રાખવા માટે CEOનો કંપનીના ઝડપી વિકાસ પર ફોકસ છે.

ઈન્ટરગ્લોબ પર મૉર્ગન સ્ટેનલી

બધા સમાચાર

+ વધુુ વાંચો