Get App

Today's Broker's Top Picks: વરૂણ બેવરેજીસ, કોફોર્જ, આઈશર મોટર, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, ડિક્સન છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2023 પર 10:33 AM
Today's Broker's Top Picks: વરૂણ બેવરેજીસ, કોફોર્જ, આઈશર મોટર, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, ડિક્સન છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: વરૂણ બેવરેજીસ, કોફોર્જ, આઈશર મોટર, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, ડિક્સન છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે આઈશર મોટર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4150 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ગેસ કંપની પર સિટી

સિટીએ ગેસ કંપની પર પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતનો ગેસ વપરાશ અને LNG આયાતમાં વધારો કર્યો. GAIL & GSPL કંપનીના વોલ્યુમમાં ફાયદો થશે. પેટ્રોનેજ LNGના દહેજ યુટિલાઈઝેશનમાં ગ્રોથ હજુ બાકી છે. OEM દ્વારા CNG પર ફોકસ વધારવાથી કંપનીઓને પણ ફાયદો થશે. IGL, મહાનગર ગેસ અને GAIL ટોપ પીક છે. પેટ્રોનેટ LNG અને ગુજરાત ગેસ માટે વેચવાલીની સલાહ યથાવત્ છે.

વરૂણ બેવરેજીસ પર BofA Sec

બધા સમાચાર

+ વધુુ વાંચો