Get App

Today's Top Brokerage: ઈન્ડસઈન્ડ બેન્ક, હિંડાલ્કો, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્ક, સાયન્ટ અને આરબીએલ બેન્ક પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Apr 05, 2023 પર 10:21 AM
Today's Top Brokerage: ઈન્ડસઈન્ડ બેન્ક, હિંડાલ્કો, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્ક, સાયન્ટ અને આરબીએલ બેન્ક પર બ્રોકરેજ હાઉસિઝની સલાહToday's Top Brokerage: ઈન્ડસઈન્ડ બેન્ક, હિંડાલ્કો, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્ક, સાયન્ટ અને આરબીએલ બેન્ક પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ
આવો જાણીએ ઈન્ડસઈન્ડ બેન્ક, હિંડાલ્કો, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્ક, સાયન્ટ અને આરબીએલ બેન્ક પર શું છે બ્રોકરેજ હાઉસિઝની સલાહ.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Citi એ IndusInd Bank પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લ્ક્ષ્યાંક ₹1,420 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે એડવાન્સ ગ્રોથ આશ્ચર્યજનક રીતે પોઝિટીવ રહ્યા છે. LDR 233 bpsથી વધ્યા. ડિપોઝિટ ગ્રોથ 3-4%ના રન રેટ સાથે સ્થિર રહ્યો છે. Q4માં NIM સ્થિર થવાની અપેક્ષા છે. ક્રેડિટ કોસ્ટ વધુ ક્વાર્ટર દર ક્વાર્ટરમાં મધ્યમ થવાની સંભાવના છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો