Get App

Today's Top Brokerages Calls: ચોલામંડલમ ઈનવેસ્ટમેન્ટ, ટાટા સ્ટીલ, ગોદરેજ કંઝ્યૂમર અને અદાણી પોર્ટ્સ છે બ્રોકર્સના રડાર પર

Cholamandalam Investment & Finance પર મૉર્ગન સ્ટેનલીએ સલાહ આપતા કહ્યુ કે કંપનીના ડિસ્બર્સમેન્ટમાં ક્વાર્ટરના આધાર પર 20 ટકાનો ગ્રોથ જોવાને મળ્યો છે. વર્ષના આધાર પર 65 ટકાનો ગ્રોથ જોવામાં આવ્યો છે જો કે અનુમાનથી 16 ટકા વધારે છે. AUM ગ્રોથ વર્ષના આધાર પર 37% અને ક્વાર્ટરના આધાર પર 10.5% જોવાને મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 06, 2023 પર 1:56 PM
Today's Top Brokerages Calls: ચોલામંડલમ ઈનવેસ્ટમેન્ટ, ટાટા સ્ટીલ, ગોદરેજ કંઝ્યૂમર અને અદાણી પોર્ટ્સ છે બ્રોકર્સના રડાર પરToday's Top Brokerages Calls: ચોલામંડલમ ઈનવેસ્ટમેન્ટ, ટાટા સ્ટીલ, ગોદરેજ કંઝ્યૂમર અને અદાણી પોર્ટ્સ છે બ્રોકર્સના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MS On Chola Invest -

મોર્ગન સ્ટેનલીએ ચોલા ઈનવેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ પર સલાહ આપતા કહ્યુ કે કંપનીના ડિસ્બર્સમેન્ટમાં ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 20 ટકાની વૃદ્ઘિ જોવાને મળી છે. જ્યારે વર્ષના આધાર પર 65 ટકાની વૃદ્ઘિ જોવામાં આવી રહી છે. જો કે અનુમાનથી 16 ટકા વધારે છે. જ્યારે વર્ષના આધાર પર AUM ગ્રોથ 3.7% અને ક્વાર્ટરના આધાર પર 10.5 ટકા થઈ શકે છે. તેમણે FY23-25 માટે કમાણીનું અનુમાન 2-3 ટકા વધાર્યુ છે. બ્રોકરેજે સ્ટૉક પર ઈક્વલ વેટના રેટિંગની સાથે 875 રૂપિયાના ટાર્ગેટ આપ્યા છે.

Citi On Chola Invest -

બધા સમાચાર

+ વધુુ વાંચો