Get App

Top Brokerage Calls: કેન ફિન હોમ્સ, ગોદરેજ કન્ઝ્યુમર, એસબીઆઈ કાર્ડ, જીએસકે ફાર્મા, પીબી ફિનટેક પર છે બ્રોકરેજ હાઉસિઝની નજર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Mar 20, 2023 પર 10:28 AM
Top Brokerage Calls: કેન ફિન હોમ્સ, ગોદરેજ કન્ઝ્યુમર, એસબીઆઈ કાર્ડ, જીએસકે ફાર્મા, પીબી ફિનટેક પર છે બ્રોકરેજ હાઉસિઝની નજરTop Brokerage Calls: કેન ફિન હોમ્સ, ગોદરેજ કન્ઝ્યુમર, એસબીઆઈ કાર્ડ, જીએસકે ફાર્મા, પીબી ફિનટેક પર છે બ્રોકરેજ હાઉસિઝની નજર

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

કેન ફિન હોમ્સ પર જેફરિઝ -

જેફરીઝે કેન ફિન હોમ્સ પર ખરીદદારીની સલાહ આપવામાં આવી છે. તેના પર તેમણે લક્ષ્યાંક ₹635 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CEO તરીકે સુરેશ ઐયરની નિમણૂક કંપની માટે પોઝિટીવ છે. સુરેશ ઐયરને મૉર્ગન સ્ટેનલીમાં સારો અનુભવ છે.

GSK ફાર્મા પર મૉર્ગન સ્ટેનલી -

બધા સમાચાર

+ વધુુ વાંચો