Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

MoneyControl Newsઅપડેટેડ Jul 12, 2023 પર 7:18 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

તો સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર મામૂલી તેજી સાથે કિંમતો 1939 આસપાસ પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો ઉલ્લેખનીય છે કે US મોંઘવારી ઘટવાની આશંકાએ સોનાના કારોબારમાં ઉત્તાર-ચઠાવ જોવા મળ્યો.

સોનાને પગલે ચાંદીમાં પણ વોલેટાઈલ કારોબાર રહ્યો. વૈશ્વિક બજારમાં ચાંદી 23 ડૉલર ઉપર કારોબાર કરી રહી છે જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર જોવા મળી રહ્યું છે.

USનાં સીપીઆઈનાં આંકડા પહેલા ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા ક્રૂડની કિંમતોમાં તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટમાં 80 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો. સાથે જ સાઉદી અરબ અને રશિયા દ્વારા ઉત્પાદન કાપના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે APIનાં આંકડા મુજબ USમાં ક્રૂડના સ્ટોકમાં અનપેક્ષિત 2 મિલિયન બેરલનો વધારો જોવા મળ્યો છે.

બેઝ મેટલ્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો