Get App

કમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર યછથાવત્ છે, અહીં સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર રહ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jun 20, 2023 પર 12:42 PM
કમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્કમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્
બેઝ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર યથાવત્ છે, અહીં માર્કેટ સેન્ટિમેન્ટ નબળા રહેતા LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી

સેફ હેવન માગ નબળી પડતા સોનાની કિંમતોમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં COMEX પર 1950 ડૉલરના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, તો સ્થાનિક બજારમાં ₹59,255 ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ સાથે જ સોના પર ક્રિસિલનો રિપોર્ટ જાહેર થયો છે, જે મુજબ FY23માં જ્વેલરીની આવક વધવાની આશા બની રહી છે.

કોમેક્સ પર કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરે, સેફ હેવન માંગ ઘટી રહી છે. ક્રિસિલનો રિપોર્ટ મુજબ fy23માં જ્વેલરીની આવક વધવાની આશા છે.

વૈશ્વિક બજારમાં કિંમતો 1960 ડૉલરના સ્તરની નીચે છે. કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરે છે. BoE આ સપ્તાહે વ્યાજ દરમાં વધારો કરી શકે.

સોના પર CRISILનો રિપોર્ટ

બધા સમાચાર

+ વધુુ વાંચો