Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં 9 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો, નેચરલ ગેસમાં વોલેટાઈલ કામકાજ

નબળા ડૉલર અને શોર્ટ કવરિંગના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં રિકવરી જોવા મળી, સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં મેટલ્સમાં પોઝિટીવ કારોબાર નોંધાયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 11, 2023 પર 12:21 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં 9 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો, નેચરલ ગેસમાં વોલેટાઈલ કામકાજકોમોડિટી લાઇવ: ક્રૂડમાં 9 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો, નેચરલ ગેસમાં વોલેટાઈલ કામકાજ
ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર થઈ રહ્યો છે, જ્યાં ગત સપ્તાહે લગભગ 2%ની તેજી જોવા મળી, ત્યાંથી કિંમતોમાં ઘટાડો નોંધાયો અને હાલ બ્રેન્ટના ભાવ 90 ડૉલરની પાસે પહોંચતા દેખાઈ રહ્યા છે.

નબળા ડૉલર અને ચાઈનીઝ સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારીના કારણે સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 1923 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, સ્થાનિક બજારમાં 58,960 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે, જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે અડધા ટકાની તેજી સાથે 23 ડૉલરની ઉપર પહોંચતી દેખાઈ, જ્યારે સ્થાનિક બજારમાં 71,920ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે...અહીં પણ ડૉલરમાં નરમાશની અસર દેખાઈ રહી છે.

નબળા ડૉલર અને શોર્ટ કવરિંગના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં રિકવરી જોવા મળી, સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં મેટલ્સમાં પોઝિટીવ કારોબાર નોંધાયો હતો.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર થઈ રહ્યો છે, જ્યાં ગત સપ્તાહે લગભગ 2%ની તેજી જોવા મળી, ત્યાંથી કિંમતોમાં ઘટાડો નોંધાયો અને હાલ બ્રેન્ટના ભાવ 90 ડૉલરની પાસે પહોંચતા દેખાઈ રહ્યા છે. તો NYMEX ક્રૂડમાં પણ નફાવસુલી જોવા મળી, અને સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો