Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $78ની નીચે, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $78ની નીચે

ભારતનો સોયામિલ એક્સપોર્ટ વધ્યો, સોયાબીન પ્રોસેસર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયા મુજબ જૂનમાં એક્સપોર્ટ 31.6% વધી 50 હજાર ટન રહ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jul 11, 2023 પર 11:54 AM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $78ની નીચે, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $78ની નીચેકમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $78ની નીચે, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $78ની નીચે
ક્રૂડ ઓઈલમાં ગઈકાલની તેજી યથાવત્ રહેતા બ્રેન્ટમાં 78 ડૉલરના સ્તરની ઉપર કામકાજ યથાવત્ છે

US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર ભાવ 1926 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 71,430 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંઘાઈ રહ્યો છે.

ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ LME પર કોપરમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, તો સ્થાનિક બજારમાં પણ એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સુધારા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલની તેજી યથાવત્ રહેતા બ્રેન્ટમાં 78 ડૉલરના સ્તરની ઉપર કામકાજ યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાની તેજી સાથે 73 ડૉલરના સ્તરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના નિર્ણયથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો