Get App

Gold Price Today: સોનાના ભાવમાં આવ્યો કડાકો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ

Gold Price Today: આજે આ સપ્તાહમાં લગાતાર સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાના ભાવ 59,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા છે. કાલે મંગળવારની સાંજના ભાવ 59,856 રૂપિયા પર બંધ થયા હતા. આજે ગોલ્ડ 588 રૂપિયા ઘટીને 59,347 રૂપિયા પર કારોબાર કરી રહ્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 14, 2023 પર 2:00 PM
Gold Price Today: સોનાના ભાવમાં આવ્યો કડાકો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવGold Price Today: સોનાના ભાવમાં આવ્યો કડાકો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ
22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવે છે તેમાં પણ ઘટાડો રહ્યો. 22 કેરેટ ગોલ્ડ 466 રૂપિયા ઘટીને 54,362 રૂપિયા પર રહ્યા.

Gold Price Today: આજે આ સપ્તાહમાં લગાતાર સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાના ભાવ 59,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા છે. કાલે મંગળવારની સાંજના ભાવ 59,856 રૂપિયા પર બંધ થયા હતા. આજે ગોલ્ડ 588 રૂપિયા ઘટીને 59,347 રૂપિયા પર કારોબાર કરી રહ્યુ છે. જ્યારે, 1 કિલોગ્રામ ચાંદીના રેટ 996 રૂપિયા ઘટીને 72,173 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

સોનાના ભાવમાં આવ્યો ઘટાડો

સોનાના ભાવ એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. આજે સોનાના ભાવ 509 રૂપિયા ઘટીને 59,347 રૂપિયા પર છે. 22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવે છે તેમાં પણ ઘટાડો રહ્યો. 22 કેરેટ ગોલ્ડ 466 રૂપિયા ઘટીને 54,362 રૂપિયા પર રહ્યા.

IBJA પર સોના-ચાંદીના રેટ

બધા સમાચાર

+ વધુુ વાંચો