Get App

Gold Price Today: સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, 53,000 રૂપિયાની નજીક આવ્યા 22 કેરેટ ગોલ્ડનો રેટ

Gold Price Today: આજે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાની કિંમત 58,000 રૂપિયાની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સોનાનો ભાવ 58,442 રૂપિયા બંધ હતો અને તે આજે 58,151 રૂપિયા પર બંધ થયો છે. સોનાના ભાવમાં આજે 291 રૂપિયાનો ઘટાડો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 28, 2023 પર 7:35 PM
Gold Price Today: સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, 53,000 રૂપિયાની નજીક આવ્યા 22 કેરેટ ગોલ્ડનો રેટGold Price Today: સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, 53,000 રૂપિયાની નજીક આવ્યા 22 કેરેટ ગોલ્ડનો રેટ

Gold Price Today: આજે સપ્તાહની ત્રીજા દિવસે બુધવારે સોનાનો ભાવ 58,442 રૂપિયાપર બંધ થયો હતો. સોનાના ભાવ 58,000 રૂપિયાની લગભગ કારોબાર કરતો જોવા મળ્યો છે. ગઈ કાલે સોનાના ભાવ 58,442 રૂપિયા પર બંધ થયો હતો અને તે આજે 58,151 રૂપિયા પર બંધ થયો છે. સોનાના ભાવમાં આજે 291 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. જ્યારે, 1 કિલોગ્રામ ચાંદીનું રેટ 560 રૂપિયા ઘટીને 68,972 રૂપિયા પર બંધ થયો છે.

સોનાના ભાવમાં આવ્યો ઘટાડો

સોનાના ભાવ એક રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. આજે સોનાનું ભાવ 291 રૂપિયા ઘટીને 58,151 રૂપિયા પર છે. 22 કેરેટ ગોલ્ડ જેમા મોટાભાગે જ્વેલરી બાનઈ છે તેમાં પમ ઘટાડો રહ્યો છે. 22 કેરેટ ગોલ્ડ 267 રૂપિયા ઘટીને 53,266 રૂપિયા પર રહ્યા છે.

IBJAની વેબસાઈટ પર તે રહ્યા રેટ

બધા સમાચાર

+ વધુુ વાંચો