Gold Rate Today in India: આજે સોનાના ભાવમાં તેજી જોવા મળ્યો છે. ગોલ્ડના 22 કેરેટ અને 24 કેરેટની કિંમતમાં 250 રૂપિયાથી 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 22 કેરેટ ગ્લોડનું રેટ 52,700 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડનું રેટ 57,500 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 70,600 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.