Gold Rate 11 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે સોનાનો ભાવ 63,000 રૂપિયાની નીચે આવી ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવમાં 100 થી 200 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી-એનસીઆર સોનાનો ભાવ 62,900 રૂપિયાથી ઉપર છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 63,3800 રૂપિયા છે. ચાંદીનો રેટ 76,000 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. અહીં જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટ....