Gold Rate Today: આજે દેશમાં સોનાના ભાવ લગભગ ફ્લેટ રહ્યા છે. સોનાનો ભાવ મોટાભાગના શહેરોમાં 60,000થી નીચે છે. દક્ષિણ ભારતના શહેરો સિવાય દેશના તમામ શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડનું રેટ 60,000 રૂપિયાની નીચે કારોબાર થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો રેટ 75,500 રૂપિયા પર કરોબાર થઈ રહ્યો છે.