આ સપ્તાહે વોલેટાલિટી જોવા મળી. ભારત, USની માંગની ચિંતાને કારણે NYMEX ક્રૂડમાં ઘટાડો થયો. US ઇન્વેન્ટરી 2.4 મિલિયન બેરલ ઘટીને 418.3 મિલિયન થઈ. ગેસોલિન, ડિસ્ટિલેટ ભંડારમાં ઘટાડો થયો. રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખવાથી USએ ભારત પર ટેરિફ વધારીને 50% કર્યો.
અપડેટેડ Aug 29, 2025 પર 01:22