શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો, જ્યાં સૌથી સારી તેજી ઝિંકમાં જોઈ. તો US કોપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરે કારોબાર નોંધાયો, અહીં 1 ઓગસ્ટથી US ટેરિફ લાગવાના સમાચાર બાદ કિંમતોમાં મજબૂતી જોવા મળી
અપડેટેડ Jul 21, 2025 પર 12:54