માર્ચ ક્વાર્ટરમાં ડિક્સન ટેકનો નફો વર્ષના આધાર પર 27.7 ટકા વધીને 80.6 કરોડ રૂપિયા પર રહ્યો છે. ડિક્સન ટેકની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 3.8 ટકા વધીને 3,065.5 કરોડ રૂપિયા પર રહી છે
અપડેટેડ May 23, 2023 પર 05:29