Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-25 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

Closing Bell – નિફ્ટી 24,900 ની નજીક, સેન્સેક્સ 314 પોઈન્ટ ઉછળ્યો; IT શેરોમાં તેજી

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ડૉ.રેડ્ડીઝ, વિપ્રો, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેક અને આઈશર મોટર્સ 1.15-4.85 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટ્રેન્ટ, ઈટરનલ, અલ્ટ્રાસિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક અને ટાઈટન 0.63-1.74 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ Sep 09, 2025 પર 03:53