અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી બહાર પાડી છે.