Get App

પ્રોપર્ટી ગુરુ: બેન્કિંગ સંકટની રિયલ એસ્ટેટ પર અસર

એક દેશના સંકટની અસર અન્ય દેશો પર પડતી હોય છે. RBI ગર્વનરે જણાવ્યું છે કે ભારતીય બેન્કો પર કોઇ માઠી અસર નથી. આઈટી સેક્ટરનો 40 ટકા બિઝનેસ યૂએસ સાથે સંકળાયેલો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 24, 2023 પર 6:52 PM
પ્રોપર્ટી ગુરુ: બેન્કિંગ સંકટની રિયલ એસ્ટેટ પર અસરપ્રોપર્ટી ગુરુ: બેન્કિંગ સંકટની રિયલ એસ્ટેટ પર અસર

CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટર જીગર મોતાના મતે-

એક દેશના સંકટની અસર અન્ય દેશો પર પડતી હોય છે. RBI ગર્વનરે જણાવ્યું છે કે ભારતીય બેન્કો પર કોઇ માઠી અસર નથી. આઈટી સેક્ટરનો 40 ટકા બિઝનેસ યૂએસ સાથે સંકળાયેલો છે. જેને કારણે ભવિષ્યમાં આઈટી કંપનીના એક્સાપન્સન અટકી શકે છે. આઈટી કંપનીની કમર્શિયલની માંગ ઘટવાની સંભાવના છે.

સવાલ-

એમણે મિવાન કંશ્ટ્રકશન ટેકનોલોજી અંગે માહિતી માંગી છે. શું આ ટેકનોલોજી થી બનેલા મકાનોની લાઇફ વધુ હોય છે અને લો મેન્ટેનન્સ હોય છે? અમદાવાદમાં સીપેજની ઘણી સમસ્યા આવતી હોય છે. તો શુ મિવાન કંશટ્રેકશનથી આ સમસ્યા ઘટે છે? અને અમદાવાદ કોઇ પ્રોજેક્ટ છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય?

બધા સમાચાર

+ વધુુ વાંચો