Most Expensive House : રાજનીતિમાં સક્રિય અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન નવીન જિંદાલનું ઘર દિલ્હીમાં આવેલું છે. તેનું નામ જિંદાલ હાઉસ છે. તે દિલ્હીના લૂપ વિસ્તારના લ્યુટિયન બંગલા ઝોનમાં સ્થિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘરની કિંમત 125 થી 150 કરોડ રૂપિયાની વચ્ચે અંદાજવામાં આવી છે.