Ayodhya Ram Mandir: દેશમાં અન્ય એક શહેર પણ છે જે અયોધ્યા તરીકે ઓળખાય છે. આ શહેરમાં બે નદીઓના સંગમ પછી માતા ગંગા દેશભરમાં પ્રખ્યાત થઈ જાય છે. દેવપ્રયાગ તીર્થને ઉત્તરાખંડની અયોધ્યા માનવામાં આવે છે. દેવપ્રયાગ વિસ્તારમાં ત્રેતાયુગ સાથે સંબંધિત ઘણી વાર્તાઓ અને સ્થાનો મોજૂદ છે.