Get App

Ram Mandir: રામ મંદિરના ધ્વજદંડની અમદાવાદમાં શોભાયાત્રા, શંખનાદ અને ઢોલ નગારા સાથે મોકલાશે અયોધ્યા

Ram Mandir: અમદાવાદના ગોતા વિસ્તારમાં રામ મંદિર માટેના ધ્વજ સ્તંભ તૈયાર કરાયા છે, 5500 કિલોના મુખ્ય ધ્વજ દંડ સાથે અન્ય દંડ પણ તૈયાર કરાયા છે, શંખનાદ અને ઢોલ નગારા સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2024 પર 3:43 PM
Ram Mandir: રામ મંદિરના ધ્વજદંડની અમદાવાદમાં શોભાયાત્રા, શંખનાદ અને ઢોલ નગારા સાથે મોકલાશે અયોધ્યાRam Mandir: રામ મંદિરના ધ્વજદંડની અમદાવાદમાં શોભાયાત્રા, શંખનાદ અને ઢોલ નગારા સાથે મોકલાશે અયોધ્યા
Ram Mandir: અમદાવાદના ગોતા વિસ્તારમાં રામ મંદિર માટેના ધ્વજ સ્તંભ તૈયાર કરાયા છે

Ram Mandir: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રામમંદિર પર સુશોભિત થનારા ધ્વજ માટેના ધ્વજ સ્તંભ સાથે આ યાત્રાનું આયોજન કરાયુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યાં છે.

5500 કિલોના મુખ્ય ધ્વજ દંડ સાથે અન્ય દંડ તૈયાર

અમદાવાદના ગોતા વિસ્તારમાં ધ્વજ સ્તંભ તૈયાર થયા છે. 5500 કિલોના મુખ્ય ધ્વજ દંડ સાથે અન્ય દંડ પણ તૈયાર કરાયા છે. શંખનાદ અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા શરૂ થઇ છે. કેસરિયા સાફ સાથે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. જય શ્રી રામ અને કેસરિયા ધ્વજ સાથે ધ્વજ દંડ આજે જ યાત્રા બાદ રવાના કરવામાં આવશે.

શુદ્ધ પિત્તળમાંથી ધ્વજદંડ તૈયાર

બધા સમાચાર

+ વધુુ વાંચો