Death of Tigers: ભારતમાં આ વર્ષે એટલે કે 2023માં 204 વાઘના મોત થયા હતા. મૃત્યુનું કારણ બદલાય છે. ક્યાંક કુદરતી તો ક્યાંક શિકાર. ક્યારેક પરસ્પર સંઘર્ષના કારણે તો ક્યારેક અકસ્માતોના કારણે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઈન્ડિયા (WPSI) દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.