India Q3 GDP Data: સરકારે ડિસેમ્બર ક્વાર્ટર માટે GDPના ડેટા રજૂ કર્યા છે. ચાલૂ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતના GDP ગ્રોથ વધીને 8.4 ટકા રહી છે. નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટર માટે સ્ટેટિક્સ મિનિસ્ટ્રીએ આ ડેટા રજૂ કર્યા છે. તેના પહેલા સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં GDPની ગ્રોથ 7.6 ટકા હતી. આ વાતનો અનુમાન પહેલાથી જ લગાવામાં આવી રહ્યા હતા કે ડિસેમ્બર ક્વાર્ટરમાં ઈન્ડિયાની GDP ગ્રોથ ઓછી રહી શકે છે પરંતુ હવે તે આંકડા આઝાથી સારા રહ્યા છે.