UPI Payment Service: ભારતનું UPI સમગ્ર વિશ્વમાં પોપ્યુલર છે. હવે ભારતીય UPI ને ફ્રાન્સમાં પણ માન્યતા મળી ગઈ છે. આ ફિચર્સ સાથે હવે ફ્રાન્સના એફિલ ટાવરની ટિકિટ ઓનલાઈન UPI પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બુક કરી શકાશે. ભારતીય પ્રવાસીઓ વેપારી વેબસાઇટ્સને સુરક્ષિત રીતે એક્સેસ કરી શકશે અને UPI સંચાલિત એપમાંથી QR કોડ સ્કેન કરીને ચુકવણી કરી શકશે. આ માટે NPCIએ Lyra સાથે ભાગીદારી કરી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...