Amazon Prime Video:એમેઝોન પ્રાઇમ વિડિયો એ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. Netflix ની સરખામણીમાં આ પ્લેટફોર્મ એકદમ સસ્તું માનવામાં આવે છે, પરંતુ હવે તેની કિંમત વધવા જઈ રહી છે. હવે 29 જાન્યુઆરીથી નવો નિર્ણય લાગુ થવા જઈ રહ્યો છે. આ નિર્ણય બાદ યુઝર્સને વધારાની ચુકવણી કરવી પડશે.