Green Tea Benefits: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે હંમેશા યુવાન અને સુંદર દેખાય, પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ-તેમ ચહેરો તેની ચમક ગુમાવવા લાગે છે. વધતી જતી ઉંમર સાથે ત્વચાની ચમક અને સુંદરતા જાળવી રાખવા માટે એકલા બાહ્ય સૌંદર્ય ઉત્પાદનો પૂરતા નથી. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારા શરીર અને ત્વચાની સંભાળ રાખવા માટે તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.