Vitamin B12 Rich Food: વિટામિન B12 એ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે આપણા શરીર માટે જરૂરી છે, તે ખાસ કરીને ન્યુરોલોજીકલ કાર્ય અને રેડ સેલ્સ કોશિકાઓના નિર્માણમાં ઉપયોગી છે. જો શરીરમાં તેની ઉણપ હોય તો આપણને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વેજીટેબલ અને વિગન ડાયટ આહારને ફોલો લોકોને આ પ્રાપ્ત કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે આજે અમે આપને જણાવીશું કે કયા વેજીટેરિયન ફૂડ આપને Vitamin B12 ડેફિશિયન્સીમાંથી બચાવી શકે છે.