Garlic Price Rise: લસણના ભાવમાં આવેલા ઉછળાથી હવે શબ્જીમાં તેનો તડકો પણ મોંઘો થતો જઈ રહ્યો છે. રિટેલ માર્કેટમાં લસણનો ભાવ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે..