Get App

Ram Mandir: કોણ કોણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર, કોણે શું કહ્યું, સાથે જૂઓ PM મોદીએ હેલિકોપ્ટરમાંથી બનાવેલો વીડિયો

Ram Mandir: અયોધ્યામાં રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. રામલલાની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.20 કલાકે શરૂ થશે. એક વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 22, 2024 પર 11:31 AM
Ram Mandir: કોણ કોણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર, કોણે શું કહ્યું, સાથે જૂઓ PM મોદીએ હેલિકોપ્ટરમાંથી બનાવેલો વીડિયોRam Mandir: કોણ કોણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર, કોણે શું કહ્યું, સાથે જૂઓ PM મોદીએ હેલિકોપ્ટરમાંથી બનાવેલો વીડિયો
Ram Mandir: અયોધ્યામાં રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે.

Ram Mandir: અયોધ્યામાં રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. રામલલાની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.20 કલાકે શરૂ થશે. એક વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થશે.

બોલીવુડ અભિનેતાઓ પહોંચ્યા

અયોધ્યાઃ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, વિકી કૌશલ અને રાજકુમાર હિરાણી રામ મંદિર અભિષેક સમારોહ માટે શ્રી રામ મંદિર પરિસર પહોંચ્યા હતા. આ દરમિયાન અયોધ્યા પહોંચેલા અભિનેતા જેકી શ્રોફે કહ્યું કે ભગવાને અમને અહીં બોલાવ્યા છે તે અમારા માટે મોટી વાત છે.

પીએમ મોદીએ હેલિકોપ્ટરથી અયોધ્યાનો વીડિયો બનાવ્યો

બધા સમાચાર

+ વધુુ વાંચો