ગયા અઠવાડિયે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોના અવસર પર ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના ચીફ પ્રોડક્ટ ઑફિસર મોહન સાવરકરે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકો માટે સેફ મોબોલિટી સુનિશ્ચિત કરવાનો છે અને એવું નથી કે આ વાત પર અમે હાલમાં ફોકસ કરવા શરૂ કર્યું છે.