Get App

Ramdev wax statue: ન્યૂયોર્કમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે યોગગુરૂ બાબા રામદેવનું સ્ટેચ્યુ, તૈયાર થવામાં લાગ્યા 6 વર્ષ

Ramdev wax statue: બાબારામદેવની મુર્તિ બનીને તૈયાર, ન્યુયોર્કનના મ્યુઝિયમમા મુકાઈ રહી છે મૂર્તિ, સ્ટેચ્યુ બનાવવામાં લાગ્યા 6 વર્ષ.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2024 પર 1:24 PM
Ramdev wax statue: ન્યૂયોર્કમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે યોગગુરૂ બાબા રામદેવનું સ્ટેચ્યુ, તૈયાર થવામાં લાગ્યા 6 વર્ષRamdev wax statue: ન્યૂયોર્કમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે યોગગુરૂ બાબા રામદેવનું સ્ટેચ્યુ, તૈયાર થવામાં લાગ્યા 6 વર્ષ
Ramdev wax statue: બાબા રામદેવના નામે એક વધુ રેકોર્ડ સ્થાપિત થયો છે

Ramdev wax statue: કરોડો લોકોને યોગ કરાવી અને લોકોને સ્વાસથ્ય પ્રત્યે સજાગ કરતા યોગ ગુરુ બાબા રામદેવના ફાળે અનેક વિક્રમો છે,અને તેમા ફરી ઉમોરો થયો છે.બાબા રામદેવ કે જેમના દ્વારા કરાવામાં આવતા યોગ દેશ અને વિદેશમાં લોકો ટેલિવીઝનના માધ્યમથી કરે છે,અને કાતો યુ-ટ્યુબ ના માધ્યમથી આમ વિવિધ રીતે કરોડો લોકો બાબા રામદેવ સાથે જોડાયેલા છે.

ત્યારે હવે બાબા રામદેવના નામે એક વધુ રેકોર્ડ સ્થાપિત થયો છે...ન્યુયોર્કમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામદેવ બાબાની સ્ટેચ્યુ મુકવામાં આવ્યુ છે...આપને જણાવી દઇકે આ સ્ટેચ્યુ બનાવામાં 6 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે અને આબે હુબ બાબારામદેવ પ્રતિમાં બનીને તૈયાર થઇ છે.

મહત્વનુ છે કે આ મુર્તિનુ આજે દિલ્હી ખાતે પ્રદર્શન યોજાયુ હતુ બાદમાં હવે આ મુર્તિને ન્યુયોર્ક મોકલવામાં આવશે,આપને જણાવી દઇકે ભારતના અનેક સિતારાઓની મુર્તિઓ મેડમ તુસાદ મ્યુઝિયમમાં છે...અને હવે તેમાં બાબા રામદેવની પ્રતિમાં મુકાવા જઇ રહિ છે...આ મુર્તિ ભારતીય યોગ,સંન્યાસ અને પંતજલિને રજુ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો