Get App

Tata Motorsએ આપી ભેટ, 1.20 લાખ રૂપિયા સુધી સસ્તી કરી પોતાની ઈવી કાર

Tata Motors: દેશની સૌથી મોટી ઑટો કંપની ટાટા મોટર્સે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2024 પર 12:23 PM
Tata Motorsએ આપી ભેટ, 1.20 લાખ રૂપિયા સુધી સસ્તી કરી પોતાની ઈવી કારTata Motorsએ આપી ભેટ, 1.20 લાખ રૂપિયા સુધી સસ્તી કરી પોતાની ઈવી કાર

Tata Motors EV: દેશની સૌથી મોટી ઑટો કંપનીએ ગ્રાહકોને ભેટ આપતા ઈવી - એટલે કે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતો ઘટાડવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી જાણકારી અનુસાર, કિંમતમાં 1,20,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ટાટા મોટર્સની ઈવી થઈ સસ્તી -

Tata.evએ Nexon EVની કિંમતમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે, Tiago EVની કિંમતમાં 70,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

હવે Nexon.ev ની કિંમત 14.49 લાખ રૂપિયાથી શરૂ થશે. Tiago.evની કિંમત હવે 7.99 લાખ રૂપિયાથી શરૂ થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો