New Year Calender: નવા વર્ષ 2024ની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. સોમવારથી નવા વર્ષનો પ્રારંભ થશે.આવી સ્થિતિમાં વર્ષ 2024માં ક્યારે અને કયો તહેવાર આવશે તે જાણવાની સૌને ઉત્સુકતા છે. ભારત તહેવાર લક્ષી દેશ છે. આવી સ્થિતિમાં, દર મહિને ઘણા મહત્વપૂર્ણ ઉપવાસ અને તહેવારો થાય છે. ચાલો વર્ષ 2024 ના ઉપવાસ અને તહેવારોનું કેલેન્ડર જાણીએ.