વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકૉઈનની કિંમતમાં ઝડપીથી વધારો થયો છે. તે એપ્રિલ 2022 પછી પહેલી વખત 45,000 ડૉલરને પાર પહોંચી ગયો છે. 2 જાન્યુઆરી, 2024એ સવારના ટ્રેડમાં આ $45,386 સુદી પહોંતી ગયો હતો. સમાચાર લખ્યા સુધી બિટકોઈન 45,218.80 પર ટ્રેડ કરી રહ્યા છે. બિટકૉઈન 6.43 ટકાના વધારા સાથે $45,317.67 પર પહોંચીને 21 મહિનાની રિકૉર્ડ હાઈ પર પહોંચ્યો છે.