AIને લઇને વિશ્વભરની કંપનીઓ ફોકસ છે. Google, Microsoft, OpenAI સહિત ઘણી કંપનીઓને પોતાના AI અને ML Modle તૈયાર કરી રહી છે, જે ડિજિટલ સ્પેસમાં એક રેવોલ્યૂશન લાવી શકે છે. આ ખૂબીની લાથે AIના કેટલાક નેગેટિવ પહેલૂ પણ છે, જેમણે નકારી નહીં શકાય. જેના કારણે ઘણી મિસ ઈન્ફૉર્મેશન પણ ફેલાઈ શકે છે.