New GST rates: 22 સપ્ટેમ્બર 2025થી નવી GST સિસ્ટમ લાગુ થશે, જેમાં માત્ર 5 અને 18 ટકાના સ્લેબ હશે. વૈભવી વસ્તુઓ પર 40 ટકા GST અને તમાકુ પર 28 ટકા સેસ યથાવત્. વાંચો વિગતો.