Long range revolver: દેશમાં લોકોને આ રિવોલ્વર ખૂબ પસંદ આવી છે. લોકો આનું બુકિંગ પણ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. 2 જાન્યુઆરીથી લોકો સુધી તેની પ્રથમ ડિલિવરી શરૂ થઈ ગઈ છે.