Karur stampede: તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની રેલીમાં ભગદડથી 39 લોકોના મોત, 100થી વધુ ઘાયલ. 10 બાળકો સહિત 38 મૃતદેહની ઓળખ થઈ. તમિલનાડુ સરકારે 10 લાખના વળતરની જાહેરાત કરી. તપાસ માટે આયોગની રચના.