Latest World News, (લેટેસ્ટ વર્લ્ડ ન્યૂઝ) | page-2 Moneycontrol
Get App

વર્લ્ડ ન્યૂઝ

Female Billionaires: આ ભારતીય મહિલાનો દુનિયામાં ડંકો, ટોપ-5 અમીરોમાં સામેલ, સાદગી છે તેમની ઓળખ!

Female Billionaires: વિશ્વની સૌથી ધનિક મહિલા ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ છે. લોરિયલના વાઇસ ચેરપર્સન બેટનકોર્ટનો જન્મ ફ્રાન્સમાં થયો હતો અને તેમની કુલ સંપત્તિ $98.8 બિલિયન છે. ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે.

અપડેટેડ Feb 29, 2024 પર 07:49