Scooter Latest News: આ રિકૉલ દરમિયાન કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરી 2022 થી જાન્યુઆરી 2024 વચ્ચે બન્યા સ્કૂટર્સ બ્રેક લીવર ફંક્શનની સમસ્યા આવી રહી છે. આ સમસ્યાએ કંપની ફ્રી માં દૂર કરશે.