Get App

Amazon Great Indian Festival Sale: 1,500 રૂપિયાના ઓછા બજેટમાં ખરીદી શકો છો સ્માર્ટવોચ, આ છે બેસ્ટ ડીલ્સ

Amazon Great Indian Festival Sale: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2023 સાથે ફરી એકવાર સેલ ઑફર લઈને આવ્યું છે. આ સેલ 8 ઑક્ટોબરથી શરૂ થય ગયું છે. ઈ-કૉમર્સ કંપની Amazon તેના પ્લેટફોર્મ પર ઘણી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2023 પર 5:54 PM
Amazon Great Indian Festival Sale: 1,500 રૂપિયાના ઓછા બજેટમાં ખરીદી શકો છો સ્માર્ટવોચ, આ છે બેસ્ટ ડીલ્સAmazon Great Indian Festival Sale: 1,500 રૂપિયાના ઓછા બજેટમાં ખરીદી શકો છો સ્માર્ટવોચ, આ છે બેસ્ટ ડીલ્સ

Amazon Great Indian Festival Sale: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2023 સાથે ફરી એકવાર સેલ ઑફર લઈને આવ્યું છે. આ સેલ 8 ઑક્ટોબરથી શરૂ થય ગયું છે. ઈ-કૉમર્સ કંપની Amazon તેના પ્લેટફોર્મ પર ઘણી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. SBI કાર્ડધારક તેના ખરીદી પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. સેલમાં મોબાઈલ અને એક્સેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને લેપટોપ, સ્માર્ટવૉચ અને અન્ય પ્રોડક્ટ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે બજેટમાં સ્માર્ટવૉચ જોઈ રહ્યા છો તો તમે સેલમાં આ કંપનીનો ઑપ્શન જોઈ શકો છો. આ 1500 રૂપિયાથી ઓછી કિમત વાળી બેસ્ટ સ્માર્ટવૉચ ડીલ કરી શકો છો.

બીટએક્સપી ફ્લેયર પ્રો (BeatXP Flare Pro)

બીટએક્સપી ફ્લેયર પ્રો એક સ્માર્ટવૉચ છે. ગ્રાહક એસબીઆઈ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરા શકો છો. તેમાં 1.39 ઈન્ચનું અલ્ટ્રા એચડી રાઉન્ડ ડિસ્પ્લે, 60 હર્ટ રિફ્રેશ રેટ, 100 તી વધુ સ્પોર્ટ મોડ અને 500 નિટ્સ બ્રાઈટનેસ છે. વૉચમાં મહિલાઓ માટે હેલ્થ ટ્રેકિંગ સર્વિસ, હાર્ટબીટની નજર, SPO2 ટ્રેકિંગ અને ઘણું બધું મળી શકે છે. આ વૉચની કિંમત માત્ર 999 રૂપિયા છે.

ફાયર-બોલ્ટ ગ્લેડીયેટર (Fire-Boltt Gladitor)

બધા સમાચાર

+ વધુુ વાંચો