જો તમારા ડિવાઈસમાં થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ છે, તો સંભાવના છે કે કોઈ તમારા બેન્ક અકાઉન્ટની ડિટેલ્સ પર નજર રાખી છે, જો ક્યારે પણ તમારા પૈસા પર હાથ સાફ કરી શકે છે. આ એપથી સુરક્ષિત રહેવાનું સૌથી સારો રસ્તો તેને ડાઉનલોડ ન કરવું.


જો તમારા ડિવાઈસમાં થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ છે, તો સંભાવના છે કે કોઈ તમારા બેન્ક અકાઉન્ટની ડિટેલ્સ પર નજર રાખી છે, જો ક્યારે પણ તમારા પૈસા પર હાથ સાફ કરી શકે છે. આ એપથી સુરક્ષિત રહેવાનું સૌથી સારો રસ્તો તેને ડાઉનલોડ ન કરવું.
જો તમે આ એપને પહેલા જ ડાઉનલોડ કર્યું છે, તો તેને તરત જ એન ઈન્સ્ટોલ કરી નાખો અને ડિવાઈઝને સ્કેન કરો. મોટા પાયા પર થઈ રહ્યા બેન્ક ફ્રૉડની વચ્ચે પ્રાઈવેટ બેન્ક એક્સિસ બેન્કે સુસક્ષિત રહેવા માટે અમુક દિશાનિર્દેશ પણ રજૂ કર્યા છે.
ફ્રૉડથી બતવા માટે અપનાવો આ ઉપાય
પર્સનલ ડિટેલ્સ ન આપો
પોતાની પર્સનલ ડિટેલ્સ અને બેન્ક ડિટેલ્સ ક્યારે પણ કોઈને શેર ન કરવું જોઈએ. એક્સિસ બેન્ક કર્મચારિ તેના ગ્રાહકોથી રૉલ પર ક્યારે પણ કેવાયસી ડિટેલ્સ, ઓટીપી, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પિન અને સીવીવી નહીં માંગતો. કોઈની પણ કૉલ પર પોતાનું કેવાયસી ડિટેલ્સ જેમ કે પૈન નંબર (Pan Number) અને જન્મતારીખ (Date of Birth) શેર કરવાથી બચવું જોઈએ.
મોબાઈલ નંબરની તપાસ કરો
તમારા કૉલર આઈડી પર ક્યારે પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. સૌથી પહેલા મોબાઈલ નંબરની ઑતેરિટી ચેક કરો, આ દરમિયાન પણ મોબાઈલ નંબર ચેન્જ રિક્વેસ્ટના શિકાર ન થાઓ, કારણ કે એક્સિસ બેન્કના કર્મચારીઓ ક્યારે પણ તેમનો મોબાઈલ નંબર અપડેટ કરવાનું નથી કહેતા.
આની સિવાય ઑથેન્સિટી ચેક કરવા પહેલા રિફંડ સંબંધિત કૉલ અથવા ઈમેલનો જવાબ નહીં આપવો જોઈએ. કૉલ સેન્ટર નેબંર પ્રાપ્ત કરવા માટે હમેશા કંપનીની અધિકારીક વેબસાઈટ ચેક કરવું જોઈએ.
થર્ડ પાર્ટી એપ્લીકેશન ડાઉનલોડ ન કરો
એની ડેસ્ક, ટીમ વ્યૂઅર અથવા ક્વિક સપોર્ટ જેવી થર્ડ પાર્ટી એપ્લીકેશનનો ક્યારે પણ ડાઉનલોડ ન કવું જોઈએ. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ પણ તમામ ઑનલાઈન બેન્કિંગ યૂઝર્સને આ ફ્રૉડ એપ માટે ચેતવણી આપી હતી, જેમા કહ્યું છે કે એપ તમારા તમામા બેન્કિંગ ડિટેલ્સ અને પછી બેન્ક અકાઉન્ટથી તમારા બધા પૈસા ચોરી કરી શકે છે.
ફ્રૉડ થયા બાદ શું કરવું જોઈએ
જો કોઈએ તમારા બેન્ક અકાઉન્ટ સાથે છેતરપિંડી કરીને પૈસા ઉપાડી લઈ છે, તો તરત તમારા બેન્કમાં સૂટના આપો. છેતરપિંડીની રિપોર્ટ કરવા અને તમારા ડેબિટ કાર્ડ અથવા અકાઉન્ટને બ્લકૉ કરવા માટે એક્સિસ બેન્કના ગ્રાહક સર્વિસ નંબર 18604195555/ 18605005555 પર કૉલ કરો અથવા વોટ્સેપ નંબર 70361655000 પર "Hi" કરીને મોકલો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.