Swiggy One Lite Membership Programme: ઑન-ડિમાન્ડ કન્વીનિયન્સ ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ સ્વિગી સૌથી સસ્તી મેમ્બરશીપ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. સ્વિગી વન લાઈટ (Swiggy One Lite) મેમ્બરશિપ પ્રોગ્રામમાં માત્ર 99 રૂપિયામાં ત્રણ મહિનાની ફ્રી ડિલિવરી, એક્સક્લુઝિવ ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. સ્વિગીએ ફેસ્ટિવલથી પહેલા સારા ઑફર તેના ગ્રાહકોને આપ્યો છે. આ સ્વિગી વનનો નવો અને વધું સસ્તો ઑપ્શન છે. આ દેશની એક માત્ર મેમ્બરશિપ પ્રોગ્રામ છે, જેમાં ફૂડ, ગ્રૉસરી અને પિક-અપ અને ડ્રૉપ સર્વિસેઝ જેમાં ઘણા પ્રાકારના ફાયદા મળશે.

