Get App

FD Rates: કોટક મહિન્દ્રા બેંક એ ગ્રાહકોને આપી ભેટ, ફિક્સડ ડિપોઝિટના વ્યાજદરમાં કર્યો વધારો

FD Rates: કોટક મહિન્દ્રા બેંકે એક વાર ફરી ફિક્સ ડિપોઝિટના પર વ્યાજના દરો વધારી દીધા છે. કોટક બેંક 3 વર્ષ અને તેનાથી વધારે પરંતુ 4 વર્ષથી ઓછીની એફડી પર 0.50 ટકાનું વ્યાજ વધાર્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 11, 2023 પર 2:20 PM
FD Rates: કોટક મહિન્દ્રા બેંક એ ગ્રાહકોને આપી ભેટ, ફિક્સડ ડિપોઝિટના વ્યાજદરમાં કર્યો વધારોFD Rates: કોટક મહિન્દ્રા બેંક એ ગ્રાહકોને આપી ભેટ, ફિક્સડ ડિપોઝિટના વ્યાજદરમાં કર્યો વધારો
FD Rates: કોટક બેંકે એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ બદલાવ11 ડિસેમ્બર 2023 એટલે કે આજથી લાગૂ કરી દીધા છે.

Kotak Mahindra Bank's FD Rates: કોટક મહિન્દ્રા બેંકે ગ્રાહકોને ભેટ આપી છે. બેંકે એક વાર ફરી ફિક્સ ડિપોઝિટના પર વ્યાજના દરો વધારી દીધા છે. કોટક બેંક 3 વર્ષ અને તેનાથી વધારે પરંતુ 4 વર્ષથી ઓછીની એફડી પર 0.50 ટકાનું વ્યાજ વધાર્યુ છે. જ્યારે, 4 વર્ષ થી વધારે પરંતુ 5 વર્ષથી ઓછીની એફડી પર વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. કોટક બેંકે એફડી પર વ્યાજ દરોમાં આ બદલાવ 11 ડિસેમ્બર 2023 થી લાગૂ કરી દીધા છે.

અહીં કોટક મહિન્દ્રા બેંકના નવા રેટ

7 દિવસથી 14 દિવસ - સામાન્ય જનતા માટે: 2.75 ટકા, સીનિયર સિટીઝન માટે - 3.25 ટકા

15 દિવસથી 30 દિવસ - સામાન્ય જનતા માટે: 3.00 ટકા, સીનિયર સિટીઝન માટે - 3.50 ટકા

બધા સમાચાર

+ વધુુ વાંચો