FD Rates: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ શ્રેષ્ઠ તકનો બેનિફિટ લઈ શકો છો. ભારતમાં જાહેર ક્ષેત્રની બે મોટી બેન્કો, ભારતીય બેન્ક અને IDBI બેન્ક 31 ઓક્ટોબર 2023 સુધી વિશેષ FD યોજનામાં રોકાણ કરવાની તક આપી રહી છે. આ સ્પેશિયલ એફડી નિશ્ચિત સમયગાળાની છે, જેના પર સામાન્ય કરતાં વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. ચાલો આ FD વિશે જાણીએ..

