Indian Bank Special FD: જાહેર ક્ષેત્રની બેન્ક ઇન્ડિયન બેન્કે તેના ગ્રાહકોને ભેટ આપી છે. ઈન્ડિયન બેન્કની વેબસાઈટ અનુસાર, Ind Super 400 અને Ind Supreme નામની FD સ્કીમ્સમાં રોકાણનો સમય 300 દિવસ લંબાવવામાં આવ્યો છે. હવે રોકાણકારો આમાં 31 ઓક્ટોબર 2023 સુધી રોકાણ કરી શકે છે. ભારતીય બેન્કની આ FD પર સામાન્ય કરતા વધુ વ્યાજ મળી રહ્યું છે.

